તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીને કારણે તારીખમાં ફેરફાર:GPSC ક્લાસ-1,2, ચીફ ઓફિસરની પરીક્ષા માર્ચમાં, જ્યારે માર્ચ મહિનામાં યોજાનાર પરીક્ષા એપ્રિલમાં યોજાશે

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે જીપીએસસી દ્વારા પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં યોજાનાર પરીક્ષાઓ હવે માર્ચ મહિનામાં યોજાશે જ્યારે માર્ચ મહિનામાં યોજાનાર પરીક્ષા એપ્રિલમાં યોજાશે.

ગુજરાત વહીવટી સેવાવર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અનેે 2 તથા નગરપાલિકા ચીફ ઓફિસર વર્ગ-2ની મુખ્ય પરીક્ષાઓ 14,16 અને 18 ફેબ્રુઆરીએ લેવાની હતી જે પરીક્ષા હવે 9,12 અને 14 માર્ચના રોજ યોજાશે. બીજીતરફ આ તારીખોમાં યોજાનાર ઇલેક્ટ્રીક સુપરવાઇઝર, કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની પરીક્ષાઓ 11 એપ્રિલના રોજ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો