કોરોનાવાઈરસ:20થી વધુ બેડની ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવા સરકારનો આદેશ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગુજરાત સરકારે તમામ ખાનગી હોસ્પિટલ માટે આદેશ કરી આગોતરું આયોજન કરવા જણાવ્યું

રાજ્યમાં 20થી વધુ બેડ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને 50 ટકા બેડ કોવિડ સારવાર માટે ફાળવવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે તમામ ખાનગી હોસ્પિટલ માટે આદેશ કરી આગોતરું આયોજન કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...