તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સરકારે ફી કમિટીમાં ભાજપના જ સત્તાવાર ઉમેદવાર નિમ્યા: કોંગ્રેસ

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંચાલકોનું હિત સાચવવા નિમણૂક કરાયાનો આક્ષેપ
 • FRCમાં નિમાયેલા જૈનિક વકીલ, કેયૂર રોકડિયાને મ્યુનિ. ચૂંટણીમાં ટિકિટ અપાઈ છે: કોંગ્રેસ પ્રવક્તા

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ સંચાલકોના હિતને ધ્યાનમાં રાખીને ફી રેગ્યુલેશન કમિટીમાં ભાજપના સત્તાવાર હોદ્દેદારોને નિમવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે જૈનિક વકીલ અને કેયૂર રોકડિયાને ફી કમિટીમાં નિમ્યા હતા. આ બંનેને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે. આ ટિકિટ આપવી તે જ દર્શાવે છે કે, રાજ્ય સરકારે ફી કમિટીમાં પણ ભાજપના હોદ્દેદારો નિમ્યા હતા.

આ રીતે રાજ્ય સરકારે સ્કૂલના સંચાલકોનું હિત જોવા માટે બંને નેતાઓને ફી કમિટીમાં નિમ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતાએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો