તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:ઘાટલોડિયા, થલતેજની સ્કૂલો મ્યુનિ.માં સમાવાશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ.ના વિસ્તારોમાં સમાવેશ થયેલા નવા વિસ્તારોની સ્કૂલોનો સમાવેશ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ દસ્ક્રોઈ વગેરે તાલુકાઓની સ્કૂલોનો સમાવેશ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી સમયમાં ઘાટલોડિયા, ચાંદખેડા, મોટેરા, મેમનગરની જિલ્લા પંચાયતની સ્કૂલોનો મ્યુનિ.માં સમાવેશ કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો