તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેરમાં કરોનાના વધતા જતા કહેરને પગલે લોકડાનને લંબાવવામાં આવ્યુ છે. આ કપરા સમયમાં પણ નરોડામાં કેટલાક શખ્સો દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો. સ્ટેટમોનિટરિંગ સેલને આ વાતની જાણ થતા ગણતરીના સમયની અંદર તે જુગારઘામ પર રેઇડ કરી દેવાઇ છે. રાધે આર્કેડની એક દુકાનમાં આ કાળુ કૌભાંડ કેટલાક શખ્સો વડે ચલાવાતુ હતુ. સ્ટેટમોનિટરિંગ સેલ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરી દેવાઇ છે, જેમાં એક મહિલા પણ શોમેલ છે. આ ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામમાંથી તેમણે કુલ રૂ 4 લાખ 31 હજાર નો મુદ્દમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હીથ ધરી દીઘી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.