તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • From Madhupur To Manek Chowk, Markets Including Sony Bazaar Will Open, Cold Mercury Will Fall ... Read Here What Will Happen In The City Here

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં આજે:માધુપુરથી લઈ માણેક ચોક સોની બજાર સહિતના બજારો ખુલશે, ઠંડીનો પારો ગગડશે...શહેરમાં ક્યારે-શું થશે તે અહીં વાંચો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ ઠંડીનો પારો ગગડશે, મહત્તમ તાપમાન 32 ડિગ્રી, લઘુતમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચશે.

બજારો ખુલશે
શહેરના મોટા બજારો, કાળુપુર, માધુપુર, રાયપુર, માણેકચોક સોની બજાર, સીજી રોડ સહિતના તમામ જુદા જુદા ચીજવસ્તુઓના બજારો સવારે શુભ મુર્હૂતમાં ખુલશે

ઓનલાઈન જ્ઞાન યજ્ઞ
ચિન્મય મિશન અમદાવાદ દ્વારા શ્રીમદ્ ભાગવત પર આધારિત “ભિક્ષુગીતા” પર ઑનલાઇન જ્ઞાનયજ્ઞ. 15 દિવસના આ જ્ઞાનયજ્ઞનું યુ-ટ્યૂબ ચેનલ https://www.youtube.com/channel/UCbLK1zfYiuRwarnZmwBe8YQ પરથી દરરરોજ સાંજે 6.30થી 7.30 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરાશે.

જ્ઞાનપંચમીની ઉજવણી
સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર લાભપંચમીની ઓનલાઈન ઉજવણી કરાશે. તેમજ 6x10 ફૂટની વિશાળ રંગોળી બનાવાશે.

ધર્મ-સમાજ
શ્રી જેતલપુર ધામ આયોજિત શ્રીમદ વચનામૃત કથા, લિંકઃ સાંજે 8.00 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો