તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૉક ક્લાઈમ્બિંગ:કિશોરીથી લઈને 60 વર્ષની વૃદ્ધ મહિલાએ એડવેન્ચર ટ્રીપમાં રૉક ક્લાઈમ્બિંગ કર્યું

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ, મુંબઈ ,વડોદરા સહિતના 27 ટ્રાવેલરે લિવ ઇન એડવેન્ચર વીમેન ટ્રીપનું આયોજન કર્યું
 • ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વીકેન્ડ સ્પોટ તરીકે માઉન્ટ આબુમાં યોજી એડવેન્ચર ટ્રીપ

લોકડાઉન બાદ જ્યારથી ન્યૂ નોર્મલની શરૂઆત થઈ છે ત્યારથી સોલો ટ્રાવેલિંગ તેમજ ગ્રૂપ ટ્રીપની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે શહેરમાં કાર્યરત પોઝિટિવ 7 ગ્રૂપ દ્વારા લીવ ઈન એડવેન્ચર વિમેન ટ્રીપનું આયોજન કરાયું હતું.આ વિમેન ટ્રીપમાં અમદાવાદ, મુંબઈ, બરોડા સહિતના કુલ 27 ટ્રાવેલર જોડાયા હતા. જેમાંથી 16 વર્ષની કિશોરીથી લઈને 60 વર્ષનાં વૃદ્ધાંએ રૉક ક્લાઇમ્બિંગ, રૅપલિંગ જેવી વિવિધ એડવેન્ચર એક્ટિવિટીમાં ભાગ લીધો હતો.

આ ટ્રીપમાં લોકડાઉનમાં ઘરમાં રહીને કંટાળી જતી ટ્રાવેલરે આ ટ્રીપ રિલેક્સ ફીલ કરાવ્યું હતું. આ ટ્રીપ વિશે વાત કરતા ટ્રાવેલર્સનું કહેવું છે કે, ‘અમારી આ ટ્રીપમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ જોડાઈ હતી. ફેમિલી અને ફ્રેન્ડ સાથે વીકેન્ડ સ્પોટ તરીકે માઉન્ટ આબુ ગયા હતા પણ ફક્ત વિમેન એડવેન્ચર ટ્રીપમાં પહેલો અનુભવ અદભુત રહ્યો હતો.’ આ ટ્રીપનું આયોજન પોઝિટિવ 7નાં ફાઉન્ડર મેઘના શાહ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ફૂડથી લઈને અકોમોડેશનની સુવિધા ગ્રૂપ દ્વારા કરાઇ
અમે કુલ 27 ટ્રાવેલર લિવ ઇન એડવેન્ચર ટ્રીપ પર નીકળ્યા હતા. બધા એક બીજાથી અજાણ્યા હતા પણ રોડ ટ્રીપ દરમિયાન ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી. જેમાં અમે આબુ પહોચ્યા બાદ અકોમોડેશન અને ફૂડનું એડજસ્ટમેન્ટ કર્યું હતું. -મેઘના શાહ, ટ્રાવેલર, પોઝિટિવ 7

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો