તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લામાં સોમવારે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં દસ્ક્રોઈ અને સાણંદમાં એક-એક તેમ જ ધોળકાના બે કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસોની સંખ્યા જોઈએ તો દસ્ક્રોઈમાં 48, સાણંદમાં 9, બાવળામાં 4, વિરમગામમાં 2, ધોળકામાં 51, માંડલમાં 1 અને ધંધુકામાં ૩ કેસ મળી કુલ સંખ્યા 117એ સંખ્યા પહોંચી છે. જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા દસ્ક્રોઈ અને ધોળકામાં સરવેની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.