તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દતમાં વધારો:ધોરણ 12ની પરીક્ષા માટે 19મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, રાજ્યના 500થી વધુ કાયદાના વિધાર્થી આ પરીક્ષા આપી શકશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાને કારણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની દેશભરમાં યોજાનારી 15મી પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 19 ડિસેમ્બર સુધી લંબાવાઈ છે. રાજ્યના 500થી વધુ કાયદાના વિધાર્થી આ પરીક્ષા આપી શકશે.

બાર કાઉન્સિલના શિસ્ત સમિતિના ચેરમેન અનિલ કેલ્લા અને ભરત ભગતે જણાવ્યું કે, 15મી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ 24 જાન્યુઆરીએ યોજાવાની છે. જેનું ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત 3 ડિસેમ્બર હતી. પરંતુ કોરોના મહામારીના કારણે મોટાભાગની યુનિવર્સિટીએ પરીક્ષાના પરિણામ જાહેર કર્યાં નથી. આથી રાજ્યના 500 થી વધુ કાયદાના વિધાર્થી આ પરીક્ષા આપી શકે તેમ નહોતાં. આ અંગે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રાને ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત વધારી આપવા માટે વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો