તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:2018 અને 2019 પછી સતત ત્રીજા વર્ષે 100 ટી.પી. મંજૂર, છેલ્લા 18 દિવસમાં 44 ટી.પી. યોજનાને મંજૂરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજય સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગને અગ્રતા આપીને સતત 2020ના ત્રીજા વર્ષે 100 ઉપરાંતની ટાઉન પ્લાનિંગ યોજના મંજૂર કરાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટાઉન પ્લાનિંગના ત્રણેય તબક્કા ડ્રાફ્ટ, પ્રિલિમનરી અને ફાઇન લને મહત્વ આપતા છેલ્લા 3 વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલિમનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી. તેમણે છેલ્લા 18 દિવસમાં 44 ટી.પી.ને મંજૂરી આપી હતી.

મુખ્યમંત્રીએ 2020ના વર્ષમાં કુલ 111 ડી.પી. અને ટી.પી.ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ 3 ડિસેમ્બરે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (ODPS) 2.0 ના લોન્ચિંગ વેળાએ ચાલુ વર્ષે પણ ટી.પી. અને ડી.પી મંજૂરીનાં સીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ચાલુ વર્ષે 11 શહેરના ડી.પી. મંજૂર કર્યા છે. સુરતના ડી.પી.ને મંજૂરી આપી રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો