તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • For The First Time In The Country, Ahmedabad Railway Station Has Been Fitted With Luggage Sanitation And Wrapping Machine. Passengers Will Have To Pay A Charge Of Up To Rs 80.

કોરોના ઇફેક્ટ:દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશને બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું, પેસેન્જરે રૂ.80 સુધી ચાર્જ ચૂકવવો પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ રેલવે સ્ટેશને બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું.

દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના એન્ટ્રી ગેટ ખાતે ખાનગી કંપનીએ બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. આ માટે રૂ.80 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.

આટલો ચાર્જ લાગશે

વજનસેનિટાઈઝરેપિંગ- સેનિટાઈઝ
10 કિલો સુધીરૂ.10રૂ.60
25 કિલો સુધીરૂ.15રૂ.70
25 કિલોથી વધુરૂ.20રૂ.80
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો