તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • For The First Time In 88 Days After The Opening Of Kankaria Lake, 17,000 People Came, Social Distance Was Not Maintained Due To Heavy Crowds.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કાંકરિયા લેક ખૂલ્યાના 88 દિવસ પછી પહેલીવાર 17 હજાર લોકો આવ્યા, ભારે ભીડથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉન ખૂલ્યા બાદ ઓક્ટોબરથી કાંકરિયા લેક લોકો માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. 88 દિવસ પછી પહેલીવાર રવિવારે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે ઊમટી પડ્યા હતા. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 17,572 લોકોએ કાંકરિયાની મુલાકાત લેતા 1.64 લાખની આવક થઈ હતી. જોકે, કોરોનાની કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન્સનું પાલન થયું ન હતું.

હજારોની સંખ્યામાં ભેગા થયેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો અને સંખ્યાબંધ લોકો માસ્ક વિના બિનધાસ્ત ફરતા પણ જોવા મળ્યા હતા. માસ્ક પહેરેલા લોકો પણ સેલ્ફી લેવા માટે માસ્ક ઉતારતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો