તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સાબરમતીમાં કાપડના પૈસાની લેતીદેતી મામલે મારામારી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂ રાણીપ સરદાર પટેલ નગરમાં રહેતા ચેતન ચાવડા(52) રેડિમેડ કપડાનો ધંધો કરે છે. ચેતનભાઇ ઈદગાહ સિટી સેન્ટર ખાતે આવેલી આરુષ ફેશન નામની ભંવર મારવાડીની દુકાનમાંથી હોલસેલમાં રેડીમેડ કપડાં લાવીને રિટેલમાં વેચતા હતા. લોકડાઉન પહેલા જે પણ માલ લીધો હતો તેના પૈસા ચેતનભાઇએ ભંવરભાઇને ચૂકવી દીધા હતા. જ્યારે ચેતનભાઇએ ભંવરભાઇને 80 હજાર ચૂકવવાના બાકી હતા.

દરમિયાનમાં શુક્રવારે રાતે 8 વાગ્યે ચેતનભાઇ ન્યૂ રાણીપ એસવી સ્કવેર પાસે ઊભા હતા ત્યારે ભંવરભાઇ 3 માણસો સાથે ત્યાં આવ્યા હતા ચેતનભાઇ સાથે ઝગડો કરી તેમની સાથે મારામારી કરી હતી. આ અંગે ચેતનભાઇએ ભંવરભાઇ સહિત ચાર સામે સાબરમતીમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો