છેતરપિંડી:એરલાઈન્સમાં ભરતીની ખોટી જાહેરાતોથી યુવાનોને છેતરતી અનેક ગેંગ સક્રિય થઈ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા અને ન્યૂઝ પેપરમાં એરલાઈન્સમાં નોકરી માટે જાહેરાતો આપતી ગેંગ યુવાનોને છેતરી રહી છે. તેમણે આપેલા મોબાઈલ પર જો કોઈ સંપર્ક કરે તો તેની પાસેથી પેપરવર્કના નામે રૂપિયાની ડિમાંડ કરાય છે અને જો કોઈ યુવાન રૂપિયા ચૂકવી દે તો તેનો નંબર બ્લોક કરી તેની સાથે છેતરપિંડી કરવામાં આવે છે.

ઈન્ડિગોના અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈન્ડિગોમાં ક્યારેય કોઈ પણ નોકરી, ઈન્ટરવ્યૂ કે ટ્રેનિંગ માટે કોઈ પ્રકારે રૂપિયા લેવાતા નથી. યુવાનો ઈન્ડિગોની સત્તાવાર વેબસાઈટના કરિયર પેજ પર ચેક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...