તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:ઇન્ડસ્ટ્રીને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા આપો: ચેમ્બરની રજૂઆત

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ ટૂંક સમયમાં ઇન્ડસ્ટ્રીઓને મળતો થશે : મનસુખ માંડવિયા

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે બુધવારે આયોજિત પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ ઇન અધર કેટેગરીઝ વિષય પર ઇન્ટરેક્ટિવ વેબિનારનું આયોજન કરાયું હતું, જેમાં સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ અન્ય સેક્ટરો જેવાં કે ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ, ફાર્મા, કેમિકલ, પર પણ લાગુ કરવાની યોજના ચાલી રહી હોવાનું કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

માંડવિયાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીઝમાં સેલ્ફ સર્ટિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે નાના ઉદ્યોગો પર વધુ ભાર અપાશે. જ્યારે જીસીસીઆઇના પ્રમુખ નટુ પટેલે રાજ્યની ઇન્ડસ્ટ્રીને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપવા રજૂઆત કરી હતી. આ પ્રસંગે જીસીસીઆઇના માનદ ખજાનચી સચિન પટેલે કાર્યક્રમના અંતમાં આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો