તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલ સેવા:અમદાવાદથી પસાર થતી 8 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનું વિસ્તરણ, PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટથી બુકિંગ કરી શકાશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

તહેવારોમાં મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી પસાર થતી વિવિધ સ્થળો વચ્ચે 08 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેન નંબર 02929, 09027, 09424, 09451, 02905, 09205, 05270 અને 05560નું બુકિંગ 28 માર્ચ 2021 ના ​​રોજ નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. મુસાફરો આ ટ્રેનોના સ્ટોપેજ અને જોડાણ અને ઓપરેટિંગ દિવસો વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.

ડિવિઝનલ રેલવે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નં. 02929/02930 બાન્દ્રા ટર્મિનસ - જેસલમેર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નં. 02929 બાન્દ્રા ટર્મિનસ - જેસલમેર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 25 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 02930 જેસલમેર - બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 8 મેથી 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે.

ટ્રેન નં. 09027/09028 બાન્દ્રા ટર્મિનસ - જમ્મુતાવી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નં. 09027 બાન્દ્રા ટર્મિનસ - જમ્મુ જમ્મુ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 1 મેથી 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 09028 જમ્મુ - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 3 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે.

ટ્રેન નં. 09424/09423 ગાંધીધામ - તિરુનેલવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નં. 09424 ગાંધીધામ - તિરુનેલવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 3 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 09423 તિરુનેલવેલી - ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 6 મેથી 1 જુલાઈ 2021 સુધી લંબાવાયા છે.

ટ્રેન નં. 09451/09452 ગાંધીધામ - ભાગલપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નં.09451 ગાંધીધામ - ભાગલપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 25 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.09452 ભાગલપુર - ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 10 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે.

ટ્રેન નં. 02905/02906 ઓખા - હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નં.02905 ઓખા - હાવડા સુપરફાસ્ટ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 2 મેથી 27 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.02906 હાવડા - ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 4 મેથી 29 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

ટ્રેન નં. 09205/09206 પોરબંદર - હાવડા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નં.09205 પોરબંદર - હાવડા દ્રી-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 5 મેથી 30 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.02906 હાવડા - પોરબંદર દ્રી-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 2 જુલાઈ, 2021 સુધી લંબાવાયા છે.

ટ્રેન નં. 05270/05269 અમદાવાદ - મુઝફ્ફરપુર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નં. 05270 અમદાવાદ - મુઝફ્ફરપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 05269 મુઝફ્ફરપુર - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 24 જૂન, 2021 સુધી લંબાવાયા છે.

ટ્રેન નં. 05560/05559 અમદાવાદ - દરભંગા સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નં.05560 અમદાવાદ - દરભંગા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 2 જુલાઈ, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.05559 દરભંગા - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 30 જૂન, 2021 સુધી લંબાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો