તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોંગ્રેસ IT સેલના વડાને હાજર રહેવામાંથી મુક્તિ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ફાઇલ તસવીર.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં જબલપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હત્યારા કહ્યા હતા, જેમાં કાલુપુરના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે ફોજદારી બદનક્ષીની ફરિયાદ કરી હતી.

જેમાં ફરિયાદી પક્ષે કોંગ્રેસ IT સેલના વડા રોહન ગુપ્તાને હાજર કરવા કરેલી અરજી મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો