તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના સવાયા શિક્ષક:જેઓનું એક પણ પુસ્તક છપાયું ન હોવા છતાં ટૂંકી વાર્તા પરથી સીધી ‘વિઠ્ઠલ તીડી’ વેબ સિરીઝ બની તે લેખક મુકેશ સોજીત્રા સાથે ખાસ વાતચીત

અમદાવાદ21 દિવસ પહેલા

શિક્ષક દિને વાત એક એવા શિક્ષકની કે જેઓ લેખક તરીકે પણ ખુબ જાણીતા બન્યા છે.અમે વાત કરીએ છીએ હાલમાં જ આવેલી અને વખણાયેલી વેબ સિરીઝ ‘વીઠ્ઠલ તીડી’ના મૂળ લેખક મુકેશ સોજીત્રાની.શિક્ષક દિન નિમિત્તે અમે ખાસ વાતચીત કરી ગુજરાતના આ સવાયા શિક્ષક સાથે.આ ખાસ વાતચીતમાં તમને જાણઁવા મળશે કે જે લેખકનું એક પણ પુસ્તક છપાયું ન હોય અને તેમની ટૂંકી વાર્તા પરથી વેબ સિરીઝ કઈ રીતે બની.આ ઉપરાંત શિક્ષક અને લેખક મુકેશ સોજીત્રા વિશે બીજી અજાણી વાતો પણ જાણવા મળશે.તો જૂઓ આ વીડિયો.

અન્ય સમાચારો પણ છે...