તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:તાઇવાન્ડો એસોસિએશન દ્વારા કલર બેલ્ટ માટે એક્ઝામ યોજવામાં આવી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્વામિનારાયણ પાર્ક રેસિડેન્સી ન્યૂ નરોડા અમદાવાદમાં ગુજરાત સ્ટેટ એમેચ્યોર તાઈકવાન્ડો અસોસિએશન દ્વારા કલર બેલ્ટની એક્ઝામ થઇ. જેમાં ફાઈટિંગ તાઈકવાન્ડો એકેડમીના વિદ્યાર્થીઓે એક્ઝામ આપી હતી. ચીફ કોચ સુનીલ સોલંકી અને કોચ ચેતન જાદવ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈને કલર બેલ્ટની એક્ઝામ આપવામાં આવી હતી. જેમાં મિસ્ત્રી માનવી યલો બેલ્ટ, સમર બારોટ યલો બેલ્ટ, વિશાલ વાઘેલા (ગ્રીન બેલ્ટ),પંચમ શાસ્ત્રી (ગ્રીન બેલ્ટ)ફુલવરીયા મુસ્કાન ( ગ્રીન બેલ્ટ), ગોસાઈ પ્રતીક્ષા (ગ્રીન બેલ્ટ) માટેની એક્ઝામ પાસ કરી. આ તમામ વિદ્યર્થીઓએ કોરોના દરમિયાન ઓનલાઇન ટ્રેનિંગ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો