તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેરોજગારી ભથ્થાંની જાહેરાત:ઈએસઆઈસીએ કહ્યું - કોરોનામાં નોકરી ગુમાવનારને 3 માસ સુધી 50% પગાર મળશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળ અને લૉકડાઉન દરમિયાન 24 માર્ચથી 31 ડિસેમ્બર સુધીમાં બેરોજગાર થયેલા કામદારોને ઈએસઆઈસી ૩ મહિના સુધી અડધો પગાર આપશે. ૩ મહિનામાં જો બેરોજગાર થયા હોય અને ફરીથી નોકરી મળી ગઈ હોય, તો પણ તે ભથ્થું મળશે.

ગુજરાતના પ્રાદેશિક નિયામક રત્નેશકુમાર ગૌતમે જણાવ્યું કે, આ યોજના અમલ માટે રાજ્યની તમામ શાખામાં હેલ્પ-ડેસ્ક તૈયાર કરાયો છે. કર્મચારીને આ રાહતનો લાભ બેરોજગારીના 90 દિવસના બદલે 30 દિવસ પછી ચુકવણીને પાત્ર હશે. વીમેદાર ઇએસઆઈસીની કચેરીમાં સીધો દાવો કરી શકે છે અને ચૂકવણી સીધા વ્યક્તિના બેંક ખાતામાં કરાશે. નોકરીનો કાર્યકાળ 2 વર્ષ હોવો જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો