તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોક સ્પીકર:ટૉકમાં સ્પીકર તરીકે ENT સર્જન ડૉ. અર્પિતભાઈ શાહે જણાવ્યું કે, જેમને કોરોના થયો તેમને થાય છે મ્યુકરમાઈક્રોસિસની બીમારી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધાવી લેડિઝ ક્લબ દ્વારા મ્યુકરમાઈક્રોસિસ વિષય પર ટૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પીકર તરીકે ENT સર્જન ડૉ. અર્પિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુકરમાઈક્રોસિસ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘જેને કોરોના થયો હોય તેને મ્યુકરમાઈક્રોસિસ થાય છે. જેમાં નાકમાં ફંગ્સ થવો, નાકની કોઈ પણ એક જ બાજુ દુ:ખાવો થવો, ભારેપણું લાગવું, નાકમાંથી ગંદી વાસ આવવી, સતત કાળાશ પડતુ અથવા સફેદ પ્રવાહી નીકળવું, પેઢામાં સોજો આવવો જેવા લક્ષણો દેખાય તો તરતને સર્જનનો સંપર્ક કરવો. તેથી બચવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. આ કાર્યક્રમ ગોધાવી ગ્રૂપના પ્રેસિડેન્ટ કીલુબેન શાહ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો