તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષાંક:વિશ્વકોષ દ્વારા બાળ પ્રતિભા વિશેષાંક

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વ બાળદિન નિમિતે ગુજરાત વિશ્વકોષના ઉપક્રમે તેના ઓનલાઈન પ્લેટફોર્મ પર નાની વયે અસાધારણ સિદ્ધિ મેળવનારાં બાળકો અને કિશોરોનાં પ્રેરક ચરિત્રો ‘બાળપ્રતિભા વિશેષાંક’ સ્વરૂપે જોઈ શકાશે. તેમાં અગિયાર વર્ષની ઉંમરે હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે પ્રેયાંશી, સોળ વર્ષની ઉંમરે સત્તર સંશોધનો કરનાર ટેનિથ આદિત્ય કે પછી નિશાનબાજીમાં નાની વયે સિદ્ધિ હાંસલ કરનારી મનુ ભાકર ચેસમાં ગ્રાન્ડ માસ્ટર અરવિંદ ચિદંબરમની કથા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો