તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી આયોગનો આદેશ:ચૂંટણીના દિવસે મતદાન માટે કર્મચારીઓને રજા અપાશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી 21મીએ અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી 28મીએ યોજાશે ત્યારે દરેક કર્મચારી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કર્મચારીઓને રજા આપવા ચૂંટણી આયોગે આદેશ કર્યો છે, જેના પગલે શ્રમ-રોજગાર વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓના શ્રમયોગીઓ, કર્મચારીઓને ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની નહિ રહે. જે માલિક આ જોગવાઈનો ભંગ કરશે તેના પર દંડ-શિક્ષા સહિતનાં પગલાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો