તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:નારણપુરામાં ઝેરી દવા પીને વૃદ્ધનો આપઘાત

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નારણપુરામાં નંદિતા એપાર્ટમેન્ટમાં રહેતા હરિપ્રસાદ પટેલ(75)એ ગત પહેલી ડિસેમ્બરે પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બીજા દિવસે તેમનું મોત નિપજ્યું હતું.

આ ઉપરાંત સરખેજ રોયલ કોમ્પલેક્ષમાં રહેતા સંજય પટેલે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રામોલ ફૈસલપાર્કમાં રહેતા મહેતાબ અહેમદ શેખ (24)એ પણ ઘરમાં પંખાના હુકમાં દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો