તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજા:નારણપુરામાં ઈકો ફ્રેન્ડલી શિવલિંગ બનાવી પૂજા કરાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારણપુરા ખાતે સોલા રોડના ચાંદની-સરગમ ફલેટની કુમારિકા બાળાઓએ ઈકો ફ્રેન્ડલી શિવલિંગની સ્થાપના કરી અભિષેક કર્યો હતો. કોરોના મહામારીના કારણે મંદિરમાં ન જઈ શકતા હોવાથી ઘરઆંગણે જ શિવલિંગ બનાવી કોરોનામાંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...