તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમારોહ:ડો. નીરજ સૂરી લિખિત પુસ્તક ‘સ્પીક એ બુક’નું લોન્ચિંગ થયું

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • AMA ખાતે યોજાયો વિમોચન સમારોહ

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ડો. નિરજ સૂરી દ્વારા લેખિત પુસ્તક ‘સ્પીક એ બુક’નું લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટોક ટુ યોર ચાઈલ્ડ વિષય પર ડોક્યુમેન્ટ્રી પણ બતાવવામાં આવી હતી. બાળકો સાથે હકારાત્મક અને રચનાત્મક સંવાદ સધાય તે માટે ડો. સૂરી લાંબા સમયથી #TalkToYourChild કેમ્પેન ચલાવી રહ્યા છે. આ પુસ્તકમાં બાળકોના ઈન્દ્રિયોના વિકાસ તેમજ બાળકો બોલતા શીખે છે તે પ્રક્રિયા પાડવામાં આવ્યો છે. આ પુસ્તકમાં નવા માતા-પિતા બનેલા તેમજ પોતાના પરિવાર શરૂ કરવા જઈ રહેલા દંપતિઓ માટે માર્ગદર્શકની ગરજ સારે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો