નિમણૂક / ડો. હિમાંશુ પંડ્યા બીજી ટર્મ માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ

Dr. Himanshu Pandya Chancellor of Gujarat University for second term
X
Dr. Himanshu Pandya Chancellor of Gujarat University for second term

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:32 AM IST

અમદાવાદ. ડો. હિમાંશુ પંડ્યાની બીજી ટર્મ માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બોટની વિભાગના પ્રોફેસર હિમાંશુ પંડ્યાનો કુલપતિ તરીકેનો પ્રથમ ત્રણ વર્ષનો કાર્યકાળ મે મહિનાના બીજા સપ્તાહમાં પૂર્ણ થયો હતો. તે પછીથી ઈનચાર્જ કુલપતિ તરીકે વર્તમાન ઉપ કુલપતિ ડો. જગદીશ ભાવસારને ચાર્જ સોંપાયો હતા. કુલપતિ તરીકેનો વિધિવત્ ચાર્જ તેઓ ટૂંક સમયમાં સંભાળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી