તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્પણ:ઉમિયા ફાઉન્ડેશને રામમંદિર માટે 11 કિલો ચાંદીની પાટ અર્પણ કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શ્રીરામનાં ચરણોમાં શુકન રૂપે 11 કિલો ચાંદીની પાટ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે સાંજે 6.30 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...