ડોક્ટર ઓન કોલ:દિવાળીની રજાઓમાં સારવાર માટેની સુવિધા 9 નવેમ્બર સુધી ડોક્ટર ઓન કોલ સેવા મળશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીનાં તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં શહેરના ડોક્ટરો પણ ફરવા માટે જાય છે. જેના કારણે અનેક નાની હોસ્પિટલો આ સમય દરમિયાન બંધ રહે છે. આ પરિસ્થિતિમાં શહેરીજનોને આરોગ્યની સમસ્યા ન સર્જાય તે ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા દર્દીઓ માટે 9 નવેમ્બર સુધી ડોક્ટર ઓન કોલની સેવા શરૂ કરાઈ છે. આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ 108 અને હોસ્પિટલો સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. દિલીપ ગઢવીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતુ હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાની ભાવના સાથે બન્ને એસોસિએશન દ્વારા 12 વર્ષથી ડોક્ટર ઓન કોલની સેવા પૂરી પડાય છે. વધુમાં નોન ઈમર્જન્સી કેસોમાં દર્દી વોટસએપના માધ્યમથી ડોક્ટરને તકલીફ મોકલી શકે છે, જેનો ડોક્ટરો ફ્રી પડે ત્યારે જવાબ આપશે.

સવારે 7થી રાતે 10 સુધી આ ડોક્ટરો ફોન પર જરૂરી સલાહ આપશે

નામમોબાઈલ નંબરસ્પેશિયાલિટી
ડો. અશ્વિન શાહ9824038816ફિઝિશિયન
ડો. હેતલ શાહ9824029761ફિઝિશિયન
ડો. ધીરેન્દ્ર સાનંદિયા9825633889ફિઝિશિયન
ડો. ધીરેન મહેતા9898854158ફિઝિશિયન
ડો. અભય દીક્ષિત9327018200ફિઝિશિયન
ડો. કમલ જાની9909944160ગાયનેકોલોજિસ્ટ
ડો. નિરવ પટેલ8128687172પીડિયાટ્રિશિયન
ડો. નિરવ મોદી9825887812ઓપ્થેલમોલોજી
ડો. જ્યોતિન્દ્ર મહેતા9825049653ફિઝિશિયન
ડો. જીગ્નેશ શાહ9327014487ગાયનેકોલોિજસ્ટ
ડો. કલ્પેશ ગાંધી7940380333પેથોલોજિસ્ટ
ડો. જ્વલંત મોદી9712905993ઓર્થોપેડિક
ડો. સુદેશ ચૌધરી9825914404ડર્મેટોલોજી
ડો. ઈસ્માઈલી અમન9825867839ફિઝિશિયન
ડો. તારીક બાકરોલિયા9979567998ફિઝિશિયન
મુકેશ મહેશ્વરી9825174671કંસલ્ટન્ટ હિસ્ટો-પેથોલોજિસ્ટ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...