તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ડીજે યશ ડીપ હિપ્નોટિક કાર્યક્રમ દ્વારા વર્ચ્યુઅલી ન્યૂયરનું લાઇવ સ્ટ્રિમિંગ કરશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખતા આ વખતે તમામ પ્રકારના ન્યૂયર સેલિબ્રેશન પ્રોગ્રામના આયોજન પર પ્રતિબંધ મૂકાયો છે. આવા સંજોગોમાં ઓનલાઇન લાઇન ડીજે સ્ટ્રિમિંગ એ ન્યૂયર સેલિબ્રેશન કરવાનો એક ઉત્તમ વિકલ્પ છે. વર્ષ 2021ના નવા વર્ષને આવકારવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાના મલ્ટિપ્લેટફોર્મ લાઇવ સ્ટ્રિમિંગ સાથે નવા વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે ડીજે યશની ડીપ હિપ્નોટિક વર્ચ્યુઅલ ન્યૂયર બેશ 2020ના લાઇવ સ્ટ્રીમિંગ કરશે. કોરોના વાયરસની મહામારી અને રાત્રી પ્રતિબંધોને લીધે લોકો પોતાનો આનંદ માણવા માટે તેમના ઘરની બહાર જઇ શકતા નથી. ડીજે યશે પોતાના વર્ચ્યુઅલ નવા વર્ષના બાશ દ્વારા ખાતરી આપી છે કે લોકો કોઇ પણ સ્થળે બેસીને પોતાના ડીજે સોંગ્સનો આનંદ માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો