તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:GNLUના વિદ્યાર્થીઓની હાઉસકીંપિંગ સ્ટાફ સાથે દિવાળી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનામાં ખડેપગે રહેલા સ્ટાફે દિવાળીનીખુશી વહેંચી

દિવાળીના તહેવારની ઉજવણી કરતાં જી.એન.એલ.યુમાં હાઉસકીપિંગ અને સુરક્ષા સેવાઓ પૂરી પાડતા કર્મચારીઓના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જીએનએલયુના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ફાળો આપીને એક ભંડોળ ઊભું કર્યુ હતું. આ ભંડોળ વડે આવા આશરે 125 કર્મચારીઓને કર્મચારીને જીવન જરૂરિયાતની વસ્તુઓની કિટ આપવામાં આવી હતી.

જીએનએલયુ સેન્ટર ફોર લો અને સોસાયટીના સોશિયલ ગ્રૂપ દ્વારા જીએનએલયુના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે. કોરોનાના કપરા સમય દરમ્યાન તેઓએ આશરે 12,000 પ્રવાસી કામદારોને તેમના વતન પહોંચવામાં પણ મદદ કરી હતી અને 5,000 જેટલા કામદારોને રાશન તથા દવાઓ પણ પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો