તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:કોરોનામાં પ્રશંસનીય કામગીરી બદલ સિનિયર પોસ્ટ માસ્ટરને દિવ્યાંગ કોરોના વોરિયર એવોર્ડ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીમાં લોકડાઉનની સ્થિતિમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ નવરંગપુરાના હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર અલ્પેશ આર. શાહને ‘વંડર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ દ્વારા ‘દિવ્યાંગ કોરોના વોરિયર એવોર્ડ-2020’ એનાયત કરવામાં આવ્યો હતો. 70 ટકા દિવ્યાંગ હોવા છતાં મહામારીમાં તેમણે કન્ટેઇનમેન્ટ વિસ્તાર, રેડ ઝોન જેવા વિસ્તારોમાં જઈ સામાજિક કાર્યો કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો