છેલ્લી છબી:રામના ધામમાં ગયા પહેલાં 'રાવણ' સ્વસ્થ અને શાંત દેખાયા,અરવિંદ ત્રિવેદીની અંતિમ તસ્વીરો સામે આવી

અમદાવાદ15 દિવસ પહેલા

પીઢ અભિનેતા અને રાવણનું પાત્ર ભજવી ઘર ઘરમાં જાણીતા બનેલા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીનું નિધન થયું એના ચાર દિવસ પૂર્વે જ પાડવામાં આવેલી તેમની અંતિમ તસવીરો દિવ્ય ભાસ્કરને પ્રાપ્ત થઈ છે. રામાયણ સિરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર અભિનેતા સુનીલ લહરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શેર કરેલી આ તસવીરો અને એની પાછળની કહાની જુઓ આ વીડિયોમાં...

અન્ય સમાચારો પણ છે...