તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Distribution Of Blankets To Patients And The Needy Living On The Sidewalk, Cold Mercury Will Fall ... Read Here What Will Happen In The City

અમદાવાદમાં આજે:દર્દીઓ અને ફૂટપાથ પર વસતા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ, ઠંડનો પારો ગગડશે...શહેરમાં ક્યારે-શું થશે તે અહીં વાંચો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ વાતાવરણ વાદળછાયું રહેશે, મહત્તમ તાપમાન 30 ડિગ્રી, લઘુતમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચશે. ઠંડી પડશે

કોરોનાને નાથવા કાર્યવાહી
કોરોનાને નાથવા AMC સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી દુકાનોને સીલ મારશે, માસ્ક વિનાના લોકોને પકડીને ટેસ્ટ કરાવશે

જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ
હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઠંડીમાં ફૂટપાથ પર વસતા લોકોને અને સરકારી હોસ્પિટલની બહાર જરૂરિયાતમંદ દર્દી અને તેમના સ્વજનોને ધાબળાનું વિતરણ કરશે

ધર્મ-સમાજ
દિવસ 3:
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આયોજિત ગીતા અધ્યાય 07, લિંકઃ https://youtu.be/bxZWDyjzTSk

અન્ય સમાચારો પણ છે...