વિસર્જન:બારેજામાં માટીના ગણેશજીની મૂર્તિનું વિસર્જન

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારેજામાં મહિલાઓએ તપેલીમાં ગણેશ વિસર્જન કર્યું. ભાસ્કર ન્યુઝ,વહેલાલપરિવાર અને પર્યાવરણની સુરક્ષા માટે બારેજા નીલકંઠ સોસાયટીમાં મહિલાઓએ માટીના ગણેશજી ની મૂર્તિનું સ્ટીલના તપેલામાં વિસર્જન કરી પવિત્ર જળને પોતાના બગીચામાં ફૂલ છોડ વનસ્પતિમાં છંટકાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...