તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લી તક:વિવાદ સે વિશ્વાસ સ્કીમ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઇ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટમાં સ્કીમ બંધ કરવાની જાહેરાત થઈ છે

ઇન્કમટેકસની વિવાદ સે વિશ્વાસ સ્કીમની મુદત 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. સરકારે બજેટમાં આવી સેટલમેન્ટ સ્કીમ બંધ કરવાની જાહેરાત કરતા કરદાતા પોતાના કેસની પતાવટ માટે આ છેલ્લી તક છે.

વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં સરકારને આશરે 56 હજાર કરોડની આવક થવાની ધારણા છે પરંતુ કોરોના સમયમના લોકો આ સ્કીમ માટે આગળ આવતા નથી. અમદાવાદના 700 કરદાતાએ સ્કીમનો લાભ લીધો છે. જ્યારે અંદાજે 32 હજાર કરદાતાઓ અપીલમાં પેન્ડિગ રહ્યાં છે. માત્ર અમદાવાદમાં 7 હજાર કરોડની આ સ્કીમમાં સરકારને આવક થવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો