તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રી ચેકઅપ:રોટરી ક્લબ ઑફ અસ્મિતા દ્વારા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

14મી નવેમ્બર સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રોટરી ક્લબ ઑફ અસ્મિતા અમદાવાદ નજીક આવેલા ગામડાઓમાં ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 75 કરતા પણ વધુ દર્દીઓનું ફ્રી ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ ચેકઅપ કરવાની સાથે-સાથે ત્યાં આવેલા લોકોને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનું આયોજન રોટરી ક્લબ ઑફ અસ્મિતાનાં પ્રેસિડન્ટ વર્ષા પ્રજાપતિ અને કમિટી દ્વારા યોજાવવામાં આવ્યો હતો. રોટરી ક્લબના મેમ્બર્સ એટલે કે રોટરિયન્સ સ્વયં સ્થળ પર હાજર રહીને ડૉક્ટર અને મેડિકલ ટીમને મદદરૂપ થતા હોય છે. દરેક મેમ્બર ટેસ્ટિંગ માટે આવે તે પહેલા તેને હાથ સેનેટાઇઝ કરાવવામાં આવે છે અને પછી થર્મલ ગનથી ટેમ્પ્રેચર માપવામાં આવે છે. આ સાથે ગામડાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ બની રહે તે માટે ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો