તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સૈજપુરની ચાલીઓમાં વિકાસ કાર્યો ઠપ્પ થઈ ગયા

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

સૈજપુર બોઘામાં વિકાસ કાર્યો કરતા જ નથી. છેલ્લા 2 વર્ષથી લોકો ચાલીમાં યોગ્ય રસ્તાની ફરિયાદ કરી રહ્યા છે પરંતુ કોર્પોરેશન વિભાગ લોકોની ફરિયાદોનું નિરાકરણ લાવી રહ્યું નથી. તેઓ નજીકના વિસ્તારમાં નવા બ્લોક રસ્તાઓ બનાવી રહ્યા છે પરંતુ અહીની ચાલીઓ માટે તેમની પાસે બજેટ નથી તેવા જવાબો મળી આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો