તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:એક તરફ વિકાસ તો બીજી તરફ ઘરો અને દુકાનોમાં તિરાડો પડી રહી છે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેટ્રોના કામકાજને લઈને ગોમતીપુરમાં લોકોના ઘરોમાં તિરાડો પડે છે

રાજપુર ટોલનાકા ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો રેલનું કામ ચાલે છે. મેટ્રો રેલના બાંધકામ માટે મોટા મશીનોથી બાંધકામ કરવામાં આવે છે, જેથી આસપાસની દુકાનો અને મકાનોમાં તિરાડો પડી જાય છે અને દુકાનો અને મકાનોની છત ગમે ત્યારે પડી જાય છે, જેથી લોકોને ગંભીર ઈજાઓ થાય છે અને ભવિષ્યમાં જાન માલનું નુકસાન થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો