તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આજથી ડિઝાઇન વીક શરૂ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કર્ણાવતી યુનિવર્સિટીના યુઆઈડી ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી ડિઝાઇન વીક શરૂ થશે. જેનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સવારે 9 કલાકે ઉદઘાટન થશે. જેમાં આઈએએસ અંજૂ શર્મા, જીયુના વીસી હિમાંશુ પંડ્યા સહિતના મહાનુભાવો હાજર રહેશે. 7 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ વીકના પહેલા દિવસે ટૉય રિસર્ચ અને ડિઝાઇન ક્ષેત્રના એક્સપર્ટ સુરભિ અને સુદર્શન ખન્નાનું પહેલું સેશન યોજાશે. 7 તારીખ સુધીમાં દાદી પદમજી, કિડ રોબોટના સ્થાપક પૉલ બટનિટ્ઝ, ગ્રીસના આર્કિટેક્ટ ડિઝાઇનર કેટરીના કેમ્પરાની, કોમનવેલ્થ ઑફ ઓસ્ટ્રેલિયાના ડિરેક્ટર એડ્રિયન લાઇટ સહિતના એક્સપર્ટ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો