કોરોનાવાઈરસ:વીડિયો કોન્ફરન્સ દ્વારા નીચલી કોર્ટ શરૂ કરવા બાર કાઉન્સિલની હાઈકોર્ટમાં રજૂઆત

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથનને જિલ્લા અને તાલુકા કોર્ટ શરૂ કરવા માટે વિનંતી કરી હતી. બાર કાઉન્સિલના ચેરમેન સી.કે.પટેલ અને અનિલ કેલાએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આથી જિલ્લ- તાલુકાની કોર્ટ 4 કલાક શરૂ કરવામાં આવે. જેમાં અરજન્ટ કામની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે. 

અન્ય સમાચારો પણ છે...