માગણી:કામના કલાક વધારવા ટેક્સ એડવોકેટ એસોસિએશનની માગણી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેકસ એડવોકેટ એસોસિએશન ગુજરાત વતી કોવિડ-19ને લઇને નિયમોમાં આપવામાં આવેલી છૂટછાટમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે. જેમાં કામકાજના સમયમાં વધારો કરવા સિટી બસ અને રિક્ષા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના બ્રિજ શરૂ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. ટેકસ એડવોકેટ એસોસિએશન ગુજરાતના પ્રમુખ મનિશ જોશીએ મુખ્યમંત્રી સહિત અનેક અધિકારીઓને પત્ર લખીને તેમના કામકાજના સમય સવારે 7થી સાંજના 7 સુધીની પરવાનગી આપવા રજૂઆત કરી છે. સાથે તેમણે શહેરની સિટી બસ,રિક્ષા અને બંધ કરવામાં આવેલા બ્રિજને શરૂ કરવાની પણ માંગ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...