તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંચાલન:આજથી પાલનપુરથી મદાર વચ્ચે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર શરૂ કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરથી મદાર સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી પૂર્ણ થતા 31 માર્ચથી આ રૂટ પણ શરૂ કરી દેવાશે. હાલ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનો સરેરાશ 25 કિ.મી.ની ઝડપે દોડે છે પરંતુ હવે આ રૂટ શરૂ થતાં સરેરાશ 75થી 100 કિ.મી.ની ઝડપે દોડશે. વધુમાં દોઢ કિ.મી. જેટલી લંબાઈ ધરાવતી ડબલ સ્ટેક કંટેનર સાથેની ગુડ્સ ટ્રેનોનું પણ સંચાલન થશે.

ડીએફસીના અધિકારીએ જણાવ્યું કે, પાલનપુરથી રેવાડી થઈ આગળના આ રૂટ પર રો-રો સર્વિસ પણ શરૂ કરાશે. જેમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ટ્રકોમાં લોડ કરાતા ગુડ્સ સામાન સાથે આખે આખી ટ્રક ગુડ્સ ટ્રેન પર લોડ કરી દેવાશે. જેના પગલે એક સાથે 100થી વધુ ટ્રક ગુડ્સ ટ્રેન પર લોડ થતા રોડ પર ટ્રકોનું ટ્રાફિક ભારણ ઘટશે, જેથી પ્રદૂષણ પણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો