તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસવીર કહે છે - ગુજરાતમાં કેસ ઘટ્યાં:...25 દિવસે મોત ઘટીને 100ની નજીક, રિકવરી રેટ 80%ને પાર પહોંચ્યો

અમદાવાદ, વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ગત 15 માર્ચથી કોરોના સંક્રમિત દર્દીઓના અભૂતપૂર્વ ધસારા બાદ સ્થિતિ હળવી બની છે. - Divya Bhaskar
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ગત 15 માર્ચથી કોરોના સંક્રમિત દર્દીઓના અભૂતપૂર્વ ધસારા બાદ સ્થિતિ હળવી બની છે.
  • રાજ્યમાં 11017 નવા કેસ, 15264 સાજા થયા

રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 11,017 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં નવા કેસની સંખ્યા 3 હજારથી ઘટીને 2,795 થઈ હતી. રાહતની વાત એ છે કે રાજ્યમાં 25 દિવસ પછી મોતનો આંકડો ઘટીને 100ની નજીક થયો હતો. બુધવારે 102 લોકોના મોત થયા હતા. સુરતમાં 781, વડોદરામાં 664 અને રાજકોટમાં 335 કેસ નોંધાયા હતા.

રાહતના 5 મોટા સંકેત
1. રાજ્યમાં 11 હજાર નવા કેસની સામે 15 હજાર દર્દી સાજા થયા.
2. રિકવરી રેટ સતત વધીને 80.94% થયો.
3. મરણાંક ઘટીને 102 થયો. 10 જિલ્લામાં એક પણ મૃત્યું નહીં.
4. કોરોનાના હૉટસ્પૉટ અમદાવાદમાં નવા કેસ 3 હજારથી નીચે આવ્યા.
5. એક દિવસમાં 1.87 લાખને રસી. 1.45 કરોડે રસી મેળવી ચૂક્યા.

અન્ય સમાચારો પણ છે...