કોરોનાવાઈરસ:કેન્સલ થયેલી ટ્રેનની ટિકિટના રિફંડ માટે અને 1 જૂનથી શરૂ થનારી વિશેષ ટ્રેનના બુકિંગ માટે રેલવે સ્ટેશને ભારે ભીડ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનને કારણે રદ થયેલી ટ્રેનનું રિફંડ આપવાનું રેલવેએ શરૂ કર્યું છે. ગુરુવારે અમદાવાદ સહિત ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર 11147 પેસેન્જરોને 66.12 રૂપિયા રિફંડ ચૂકવાયું. તેની સાથે  જ 1 જૂનથી શરૂ થઈ રહેલી વિશેષ ટ્રેનો માટે રિઝર્વેશન પણ શરૂ થયું છે. અમદાવાદ રિઝર્વેશન કેન્દ્રમાં ગુરુવારે પેસેન્જરોની ભારે ભીડ થઈ હતી. રિઝર્વેશન કેન્દ્રની સામે લોકોને બેસવા માટે બનાવેલ તંબૂમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...