તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:અમદાવાદમાં કોરોનાના કેરિયર વધ્યા હોવાની હેલ્થ વિભાગને આશંકા

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બે દિવસમાં થયેલા બે મોતમાં ચેપનું કારણ મળ્યું નથી
 • શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે

 • આંબાવાડી
 • નવરંગપુરા
 • સાઉથ બોપલ
 • દાણીલીમડા
 • સરખેજ
 • ગોમતીપુર
 • આનંદનગર
 • શ્યામલ
 • આસ્ટોડિયા
 • અસારવા
 • ખોરજ
 • સનાથલ

અન્ય સમાચારો પણ છે...