તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું:કોરોના હજુ ગયો નથી, કેસ ઓછા થયા છે, નિયમ પાલનની સમજણ સાવચેતી છે

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાયપુર, ટંકશાળ અને દિલ્હી દરવાજા પતંગબજારમાં ભારે ભીડ ઉમટી પડી હતી. - Divya Bhaskar
રાયપુર, ટંકશાળ અને દિલ્હી દરવાજા પતંગબજારમાં ભારે ભીડ ઉમટી પડી હતી.

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય ગણાતા રાયપુર, ટંકશાળ અને દિલ્હી દરવાજા પતંગબજારમાં ભારે ભીડ ઉમટી પડી હતી. કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહતું. સંખ્યાબંધ લોકો માસ્ક વિના પણ નજરે પડ્યા હતા. દિવાળીના તહેવારમાં પણ ખરીદી માટે ઉમટેલી ભીડ પછી કોરોના બેકાબૂ બન્યો હતો. હાલમાં પણ કોરોનાના કેસ ઓછા થયા છે, પરંતુ કોરોના ગયો નથી ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું એ દરેક વ્યક્તિના હિતમાં છે.

અને 9 વાગ્યે બજાર બંધ.
અને 9 વાગ્યે બજાર બંધ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser