દિવ્ય ભાસ્કર અભિયાન:કોરોના વધતો જઇ રહ્યો છે અને વેક્સિન આવતાં હજુ સમય લાગશે, હાલ માસ્ક જ વેક્સિન છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વધતો જઇ રહ્યો છે...અને વેક્સિન આવતાં હજુ સમય લાગશે. તેથી વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્કને જ વેક્સિન માનો. દુનિયાભરના ડૉક્ટર્સ કહી રહ્યા છે કે જો દરેક વ્યક્તિ માસ્ક પહેરવા અંગે જવાબદાર બની જાય તો કોરોનાને ઘણી હદ સુધી રોકી શકાય છે. આપણી પોતાના પ્રત્યે આ જવાબદારી જ દેશ માટે સાચી જવાબદારી હશે.

એટલા માટે.. ભાસ્કર પરિવાર સૌને હાથ જોડીને વિનંતી કરે છે કે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને જ નીકળો. કોઇની સાથે વાત કરો ત્યારે મોઢા પર માસ્ક હોવું જ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...