કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં નવા 675 કેસ અને 21 મોત, કુલ કેસ 33 હજારને પાર, મૃત્યુઆંક 1869 અને 24 હજારથી વધુ ડિસ્ચાર્જ

Corona Gujarat LIVE, total number of cases reached 32643, out of which 23670 patients were discharged.
X
Corona Gujarat LIVE, total number of cases reached 32643, out of which 23670 patients were discharged.

  • અમદાવાદમાં 215, સુરતમાં 201, વડોદરામાં 57, નવસારીમાં 24, જામનગરમાં 18 કેસ
  • ગાંધીનગરમાં 16, રાજકોટ, ભરૂચ, વલસાડમાં 15-15, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં 12-12 કેસ
  • મહેસાણામાં 10, ખેડામાં 9, આણંદમાં 8, જૂનાગઢમાં 7, ભાવનગરમાં 6 કેસ
  • પંચમહાલ, સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4, અરવલ્લી, કચ્છ, અમરેલીમાં 3-3 કેસ
  • પાટણ, બોટાદ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં 2-2, નર્મદા, ગીર-સોમનાથમાં 1-1 કેસ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 08:45 PM IST

અમદાવાદ. રાજ્યમાં સતત 5માં દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 675 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 368 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ નોંધાયેલા કેસનો આંકડો 33318 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1869 નોંધાયો છે. અત્યારસુધીમાં રાજ્યમાં 24038 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં ક્યાં નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 215, સુરતમાં 201, વડોદરામાં 57, નવસારીમાં 24,  જામનગરમાં 18, ગાંધીનગરમાં 16, રાજકોટ, ભરૂચ, વલસાડમાં 15-15, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં 12-12, મહેસાણામાં 10, ખેડામાં 9, આણંદમાં 8, જૂનાગઢમાં 7, ભાવનગરમાં 6, પંચમહાલ, સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4, અરવલ્લી, કચ્છ, અમરેલીમાં 3-3, પાટણ, બોટાદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં 2-2, નર્મદા, ગીર-સોમનાથમાં 1-1 કેસ નોંધાયા છે.


છેલ્લા 5 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ,  અમદાવાદમાં 9 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)

કુલ 33,318 દર્દી,1,869 ના મોત અને  24,038 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 21,128 1,449 16,093
સુરત 5,030 163 3429
વડોદરા 2324 49 1608
ગાંધીનગર 670 31 499
ભાવનગર 267 13 150
બનાસકાંઠા 190 11 156
આણંદ 229 13 189
અરવલ્લી 210 19 168
રાજકોટ 284 8 128
મહેસાણા 286 10 139
પંચમહાલ 183 15 138
બોટાદ 92 3 69
મહીસાગર 139 2 115
પાટણ 208 16 111
ખેડા 167 7 110
સાબરકાંઠા 179 9 116
જામનગર 234 4 116
ભરૂચ 243 10 115
કચ્છ 165 5 94
દાહોદ 61 1 45
ગીર-સોમનાથ 77 1 47
છોટાઉદેપુર 57 2 37
વલસાડ 165 3 55
નર્મદા 91 0 45
દેવભૂમિ દ્વારકા 23 2 16
જૂનાગઢ 108 3 53
નવસારી 121 2 50
પોરબંદર 19 2 10
સુરેન્દ્રનગર 154 7 72
મોરબી 26 1 9
તાપી 8 0 6
ડાંગ 4 0 4
અમરેલી 88 7 35
અન્ય રાજ્ય 88 1 8
કુલ 33,318 1,869 24,038

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી