કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,442 નવા કેસ, અત્યાર સુધીમાં 1 લાખ 30 હજારથી વધુ કેસ નોંધાયા, 1 લાખ 10 હજારથી વધુ દર્દી સાજા થયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. 1 સપ્ટેમ્બરથી દૈનિક 1,400થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 61,912 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,442ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,279 દર્દી સાજા થયા છે અને 12 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,30,391 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,396ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 10 હજાર 490 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,505 એક્ટિવ કેસમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર અને 16,413 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
30 ઓગસ્ટ1272171095
31 ઓગસ્ટ1282141025
1 સપ્ટેમ્બર1310141131
2 સપ્ટેમ્બર1305121141
3 સપ્ટેમ્બર1325161126
4 સપ્ટેમ્બર1320141218
5 સપ્ટેમ્બર1311161148
6 સપ્ટેમ્બર1335141212
7 સપ્ટેમ્બર1330151276
8 સપ્ટેમ્બર1,295131,445
9 સપ્ટેમ્બર1,329161,336
10 સપ્ટેમ્બર1,332151,415
11 સપ્ટેમ્બર1,344161,240
12 સપ્ટેમ્બર1365151335
13 સપ્ટેમ્બર1,326151,205
14 સપ્ટેમ્બર1,334171,255
15 સપ્ટેમ્બર1,349171,444
16 સપ્ટેમ્બર1,364121,447
17 સપ્ટેમ્બર1,379141,652
18 સપ્ટેમ્બર1,410161,293
19 સપ્ટેમ્બર1,432161,470
20 સપ્ટેમ્બર1,407171,204
21 સપ્ટેમ્બર1,430171,316
22 સપ્ટેમ્બર1,402161,320
23 સપ્ટેમ્બર1,372151,289
24 સપ્ટેમ્બર1,408141,510
25 સપ્ટેમ્બર1,442121,279
કુલ આંક67,95596964,682

રાજ્યમાં 1,30,391 કેસ, 3,396 મોત અને કુલ 110,490 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ35,8561,79729,730
સુરત27,60074823,914
વડોદરા11,3011779,274
ગાંધીનગર3,458772,781
ભાવનગર3,974613,441
બનાસકાંઠા1,870211,862
આણંદ103316972
અરવલ્લી57425393
રાજકોટ8,4651316,771
મહેસાણા2487281,838
પંચમહાલ2192181,865
બોટાદ7195553
મહીસાગર9124831
પાટણ1,603401,492
ખેડા1,216151128
સાબરકાંઠા102110782
જામનગર5,502335,237
ભરૂચ2121141,874
કચ્છ1,961321,421
દાહોદ1,58861,312
ગીર-સોમનાથ1,335181127
છોટાઉદેપુર4802400
વલસાડ1,15191081
નર્મદા8810802
દેવભૂમિ દ્વારકા5265429
જૂનાગઢ2,628322246
નવસારી1,12971057
પોરબંદર4424415
સુરેન્દ્રનગર1,641101,353
મોરબી1,557161266
તાપી5594526
ડાંગ100066
અમરેલી1,976241,535
અન્ય રાજ્ય1642127
કુલ1,30,3913,396110,490
અન્ય સમાચારો પણ છે...